Nizarcollege Recruitment: શ્રી એસ.જી. પટેલ આર્ટ્સ અને શ્રી પી.કે. દેસાઈ કોમર્સ કોલેજ દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

Nizarcollege Recruitment

nizarcollege Recruitment: ગુજરાત રાજ્યમાં સરકારી ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોમાં નોકરીની તકની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આનંદની માહિતી છે. નિઝર તાલુકા સર્વાંગી વિદ્યાપ્રસારણ મંડળ સંચાલિત શ્રી એસ.જી. પટેલ આર્ટ્સ અને શ્રી પી.કે. દેસાઈ કોમર્સ કોલેજ, નિઝર ખાતે વર્ગ–3 પદ માટે નવી ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી દ્વારા મંજૂર NOC અનુસાર કોલેજે ખાલી પડેલી જગ્યાઓ માટે … Read more