District Panchayat Recruitment Gujarat: ગુજરાતની જિલ્લા પંચાયતમાં કોઈપણ પરીક્ષા વગર તેમજ અરજી ફી વગર ભરતી જાહેર

District Panchayat Recruitment Gujarat

District Panchayat Recruitment Gujarat: ગુજરાતમાં સરકારી વિભાગમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે જિલ્લા આરોગ્ય સોસાયટી દ્વારા એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત કરાર આધારીત જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી માત્ર 11 મહિનાના કરાર આધારીત સમયગાળાની છે અને કરાર પૂર્ણ થયા બાદ ફરીથી રીન્યુ … Read more