Jilla Gram Vikas Agency Recruitment: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત વિવિધ પદો પર સીધી ભરતી જાહેર, પગાર રૂ 45,000 સુધી

Jilla Gram Vikas Agency Recruitment

Jilla Gram Vikas Agency Recruitment: ગ્રામ્ય ક્ષેત્રોમાં વિવિધ વિકાસ પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આઉટસોર્સ આધારિત વિવિધ જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. જિલ્લાકક્ષા, તાલુકાકક્ષા અને ગ્રામ્ય કક્ષા જેવા અલગ-અલગ સ્તરે પદો જાહેર કરવામાં આવ્યા છે. મનરેગા, PMAY-G અને SBM-G જેવી યોજનાઓ હેઠળ આ ભરતી હાથ ધરવામાં … Read more