Intelligence Bureau Recruitment: ધોરણ-10 પાસ ઉમેદવારોને કેન્દ્ર સરકારના ઇન્ટેલિજન્સ બ્યુરોમાં નોકરી મેળવવાની તક, પગાર ₹56,900 સુધી
Intelligence Bureau Recruitment: ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. તમામ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે, જે ખાસ કરીને કેન્દ્ર સરકારની નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે એક ઉત્તમ તક કહી શકાય. IB જેવી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાવાનું સૌભાગ્ય દરેકને પ્રાપ્ત થતું નથી, તેથી … Read more