GMERS Recruitment 2025: GMERS જનરલ હોસ્પિટલ દ્વારા વિવિધ ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ ના પદો પર ભરતી જાહેર

GMERS Recruitment 2025

GMERS Recruitment 2025: GMERS જનરલ હોસ્પિટલ, વડનગર ખાતે વિવિધ ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ પદો પર 11 માસના કરાર આધારિત હંગામી નિમણૂક કરવા માટે ડી.બી. એન્ટરપ્રાઈઝ, મહેસાણા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. હોસ્પિટલની નિયમિત કામગીરીને વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, બાયોમેડિકલ એન્જિનિયર, એક્સ-રે ટેક્નિશિયન, OT ટેક્નિશિયન, CSSD ટેક્નિશિયન, લેબ આસિસ્ટન્ટ અને અન્ય … Read more