Central Bank of India Recruitment: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Central Bank of India Recruitment

Central Bank of India Recruitment: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં બેંકિંગ સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીનો મુખ્ય હેતુ બીસી એજન્ટોના દૈનિક કાર્ય પર દેખરેખ રાખવી, ગ્રાહકોને સરળ સેવાઓ મળી રહે તેની ખાતરી કરવી અને બેંકના ફાઇનાન્સિયલ ઇન્ક્લૂઝન કાર્યક્રમને મજબૂત બનાવવાનો છે. … Read more