IOCL Recruitment: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 2200+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
IOCL Recruitment: ભારતમાં સરકારી ક્ષેત્રમાં કરિયર બનાવવાની ઉત્તમ તક શોધી રહેલ ઉમેદવારો માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ખૂબ જ મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. IOCL દ્વારા વિવિધ જગ્યાઓ માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે, આ ભરતી ખાસ કરીને તેવા યુવાનો માટે સોનેરી તક છે, જેઓ ટેકનિકલ ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ મેળવવા માંગે … Read more