AMC Recruitment 2026: અમદાવાદ મહાનગરપાલિકામાં 572 જેટલી ખાલી જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની તક, પગાર ₹1,67,800 સુધી

AMC Recruitment 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જેને સામાન્ય ભાષામાં અમદાવાદ મહાનગરપાલિકા પણ કહેવાય, તે અમદાવાદ શહેરના વિકાસ અને સંચાલનની જવાબદાર સરકારી સંસ્થા છે. આ સંસ્થાએ હવે નોકરીની મોટી ભરતી કાઢી છે. આમ કહીએ તો, જે યુવાનોએ અભ્યાસ કર્યો છે અને સરકારી નોકરીમાં કારકિર્દી બનાવવાનું સપનું જોયું છે, તેમના માટે આ એક ખૂબ સારી તક છે. કુલ 572 જગ્યાઓ … Read more