Kamdhenu University Recruitment: કામધેનુ યુનિવર્સિટી દ્વારા સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ અને ટ્રેનિંગ આસિસ્ટન્ટ ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર

Kamdhenu University Recruitment: ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોકરીની માટેની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે. કામધેનુ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં નવી ભરતી માટે ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે યોગ્ય અને લાયક ઉમેદવારોઓની અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ભરતી ની પ્રક્રિયામાં યોગ્ય પગારધોરણ, સ્પષ્ટ પસંદગી ના માપદંડ અને જરૂરી શૈક્ષણિક લાયકાતની માહિતી પણ જાહેર કરવામાં આવી છે. અમે આ ભરતીમાં કયા પદો માટે છે, કેટલી જગ્યા ખાલી છે, અને અરજી કરવાની સંપૂર્ણ રીત શું છે – તેથી સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં સરળ અને સ્પષ્ટ ગુજરાતી ભાષામાં જણાવીશુ તેથી ધ્યાન પુર્વક લેખ વાંચવો .

મહત્વની તારીખ

કામધેનુ યુનિવર્સિટી ભરતી માટેની અરજી પ્રક્રિયા 04 નવેમ્બર 2025થી શરૂ થશે અને તેની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2025 રહેશે. આ સમયગાળા દરમિયાન ઉમેદવારો ઓફલાઇન માધ્યમથી પોતાની અરજી કરી શકે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અંતિમ તારીખની રાહ જોયા વિના વહેલી તકે જરૂરી દસ્તાવેજો સાથે અરજી પ્રક્રિયા પૂર્ણ કરે, જેથી અંતિમ ક્ષણે કોઈ મુશ્કેલી ન પડે અને તેમની અરજી સફળતાપૂર્વક સ્વીકારવામાં આવે..

See also  Indian Navy Recruitment 2026: ઇન્ડિયન નેવીમાં 260 ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા

આ ભરતી અંતર્ગત કામધેનુ યુનિવર્સિટી માં સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ અને ટ્રેનિંગ આસિસ્ટન્ટ ના પદ માટે લાયક અને અનુભવી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. કુલ 200 ખાલી જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલાં સત્તાવાર જાહેરનામું વિગતવાર વાંચે,

પગાર ધોરણ

કામધેનુ યુનિવર્સિટી ની ભરતી માટે પદો મુજબ ₹25,000/- પગાર ધોરણ આપવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, અનુભવો અને કાર્યક્ષમતાને ધ્યાને રાખીને યોગ્ય વેતન કાર્યકાળ સમય બાદ નક્કી કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી અનેક તબક્કાઓ દ્વારા કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં મુખ્યત્વે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, અનુભવો અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂમાં પ્રદર્શનને આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે. લાયક ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, જ્યાં તેમની કુશળતા, તકનિકી જ્ઞાન અને પદ માટેની યોગ્યતા ની ચકાસણી કરવામાં આવશે.

વય મર્યાદા

આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 થી 35 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025 ના આધાર પર કરવામાં આવશે. ઉંમર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

See also  GWSSB Recruitment 2025: ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા વિવિધ એપેન્ટિસ ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવાર પાસે માન્યિત યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં સ્નાતક (Graduate) ડિગ્રી હોવી આવશ્યક છે. સાથે જ ઉમેદવાર પાસે સંબંધિત ક્ષેત્રનો અનુભવ અથવા તકનિકી જ્ઞાન હશે તો તેને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. લાયકાત સંબંધિત વિગતવાર માહિતી અને પદ માટે જરૂરી વિશિષ્ટ શૈક્ષણિક માપદંડો સત્તાવાર જાહેરાતમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે.

  • ફિશરીઝ સાયન્સનો સ્નાતક – પ્રથમ વર્ગમાં
  • માછીમારી વિજ્ઞાનમાં માસ્ટર · દ્વિતીય વર્ગ

અરજી ફી

કામધેનુ યુનિવર્સિટી ભરતી માટે ઉમેદવારોને કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. તમામ પદો માટે અરજી સંપૂર્ણપણે ફી રાખવામાં આવી છે. ઉમેદવારોએ ફક્ત પોતાની લાયકાતના આધારે જરૂરી દસ્તાવેજો સાથે વોક-ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું રહેશે. 

અરજી પ્રક્રિયા

કામધેનુ યુનિવર્સિટી ભરતી માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઑફલાઇન માધ્યમથી જ હાથ ધરવામાં આવશે. ઉમેદવારોએ પોતાની અરજી સાથે જરૂરી તમામ દસ્તાવેજોની સચ્ચોટ નકલો જોડીને નીચે આપેલા સરનામે મોકલવાની રહેશે

  • College of Fisheries Science, KU, નવસારી

અરજી કરવા માટેની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
mahitiplus.com જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: આ માહિતી કામધેનુ યુનિવર્સિટી ની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.

See also  Nagar Prathmik Shikshan Samiti Recruitment: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, છેલ્લી તારીખ ખુબજ નજીક

Leave a Comment